Dashu_G

#helmet

Dashu_G
#helmet

15 Plays

23 Nov 2019

નિકળ્યો હું ફરવા, લઈને મોટરસાયકલ, હેલ્મેટ બીજું પહેર્યું નહી ને જાઉં હું રાઇડ પર, હોય રોડ બાપાનો એમ હું ચાલુ ટર ટર... સ્પીડ એટલી ગાડીની કે અવાજ આવે ભર ભર. શું હતી ખબર મને કે એવો દિવસ આવશે, થશે મારું એક્સીડન્ટ ને જીવ મારો જાસે.

1 Comments

Leave a comment

5 years ago

નિકળ્યો હું ફરવા, લઈને મોટરસાયકલ, હેલ્મેટ બીજું પહેર્યું નહી ને જાઉં હું રાઇડ પર, હોય રોડ બાપાનો એમ હું ચાલુ ટર ટર... સ્પીડ એટલી ગાડીની કે અવાજ આવે ભર ભર. શું હતી ખબર મને કે એવો દિવસ આવશે, થશે મારું એક્સીડન્ટ ને જીવ મારો જાસે.

You may also like